સુવાદાણાના વાવેતર માટેનો યોગ્ય સમય જણાવો ?
સુવાનું વાવેતર મુખ્યત્વે ઓકટોબરના છેલ્લા અઠવાડીયાથી નવેમ્બરના પ્રથમ અઠવાડીયા સુધી વાવેતર કરી શકાય. અત્યારના સમયને ઘ્યાનમાં રાખીએ તો શિયાળો લાંબો હોય છે ત્યારે આપણે નવેમ્બર અંત સુધી પણ વાવેતર કરી શકાય છે.
સુવાદાણા