સુવાદાણાને કેવા પ્રકારની જમીન તથા આબોહવા માફક આવે છે ?
સુવાદાણા પાકને ભરભરી મઘ્યમકાળી, ગોરાડુ કે જેની ભેજ સંગ્રહશક્તિ સારી હોય તેવી જમીન માફક આવે છે. રેચક તથા વધુ પાણી ભરાઈ રહે તેવી જમીનમાં આ પાક સારી રીતે લઈ શકાતો નથી. આ પાક શિયાળુ ઋતુમાં ઠંડા તથા સુકા હવામાનમાં સારી રીતે લઈ શકાય છે.
સુવાદાણા