મેથીના વાવેતર માટે કઈ જાતની પસંદગી કરવી ?

મેથીના વાવેતર માટે ગુજરાત મેથી-૧ અને ગુજરાત મેથી-ર નામની સુધારેલી જાતો બીજ મસાલા કેન્‍દ્ર, જગુદણ, જિ. મહેસાણા દ્વારા બહાર પાડવામાં આવેલ છે, તેનું વાવેતર કરવું.

મેથી