મેથીનું ચોમાસામાં વાવેતર કરવાથી મેથી બળી જવાનો પ્રશ્ન રહે છે તો તેનું શું કરવું ?
મેથીના પાકને ઠંડુ અને સૂકું હવામાન વધારે માફક આવે છે તેથી ચોમાસામાં વરસાદ પડવાથી મેથી બળી જાય છે આ માટે મેથીનું વાવેતર નેટહાઉસમાં કરવાથી મેથીનો ઉગાવો અને વૃઘ્ધિ સારી થાય છે અને સારી ગુણવતાવાળી મેથીની ભાજી મળે છે.
મેથી