મેથીના પાકને કેટલા પિયતની જરૂરીયાત રહે છે ?

સામાન્ય રીતે મેથીના પાકના સારા ઉત્પાદન માટે જમીનની પ્રત મુજબ પ થી ૭ પિયતની જરૂરીયાત રહે છે. પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ આપવું. બીજુ પિયત ૭ થી ૮ દિવસે આપવું અને બાકીના પિયત જમીનની પ્રત મુજબ ૧ર થી ૧પ દિવસના અંતરે આપવા. ફુલ અવસ્‍થા અને શીંગામાં દાણા ભરાવાની અવસ્‍થાએ પાણીની ખેંચ ન વર્તાય તે ખાસ જોવું.

મેથી