મેથીના પાકને પૂર્તિ ખાતર આપી શકાય ?
મેથીનો પાક કઠોળ વર્ગનો હોવાથી તેને શરૂઆતમાં નાઈટ્રોજન તત્વની જરૂરીયાત રહે છે જે પાયાના ખાતર તરીકે આપવામાં આવે છે ત્યાર પછી તેની મુળ ગંડીકાઓમાં રહેલ બેકટેરીયા હવામાંથી નાઈટ્રોજન તત્વનું શોષણ કરી અને જમીનમાં નાઈટ્રોજન ઉમેરે છે અને તેનો ઉપયોગ છોડ પોતાની જરૂરીયાત પ્રમાણે કરે છે. જેથી પૂર્તિ ખાતર આપવાની જરૂરીયાત રહેતી નથી.
મેથી