મેથીના પાકમાં રાસાયણીક ખાતર કેટલું અને કયારે આપવું ?

મેથીના પાકમાં પાકને વાવણી અગાઉ પાયાના ખાતર તરીકે ર૦-૪૦-૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર નાઈટ્રોજન, ફોસ્‍ફરસ અને ગંધક આપવાની ભલામણ છે.

મેથી