મેથીના પાકને કેટલા અંતરે વાવણી કરી શકાય ?

મેથીના પાકના બીજ ઉત્પાદન માટે બે હાર વચ્‍ચે ૩૦ સે.મી.નું અંતર રાખી વાવણી કરવી તથા ભાજીના પાક માટે તેની વાવણી પુંખીને અથવા બે હાર વચ્‍ચે રર૧/ર થી ૩૦ સે.મી.નું અંતર રાખી હારમાં વાવણી કરી શકાય.

મેથી