મેથીના પાકને બીજ માવજત આપી શકાય ?

મેથીના પાકને વાવણી પહેલા ૩ થી ૪ કલાક પાણીમાં પલાળી, છાંયામાં સુકવી પછી વાવેતર કરવાથી ઉગાવો ઝડપી અને એક સરખો થાય છે.

મેથી