મેથીના વાવેતર માટે કેટલું બિયારણ જોઈએ ?

મેથીના વાવેતર માટે જમીન અને પાણીની ગુણવતા મુજબ બીજ ઉત્પાદન માટે હેકટરદીઠ ૧પ થી ર૦ કિ.ગ્રા. અને ભાજી માટે રપ થી ૩૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે.

મેથી