મેથીના પાકને કેવા પ્રકારની જમીન તથા આબોહવા માફક આવે છે ?

મેથીના પાકને ગોરાડુ, મઘ્‍યમકાળી કે બેસર જમીન તથા ઠંડી અને સુકી આબોહવા વધુ માફક આવે છે, તેથી તેનું વાવેતર શિયાળામાં થાય છે. ભાજી માટેની મેથી આખા વર્ષ દરમિયાન ઉગાડી શકાય છે.

મેથી